સંસ્યા ના હેતુઓ

શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ કરવા સ્કુલ, કોલેજ, છાત્રાલય, બાલમંદિર, પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓ, મહિલા શિક્ષણ, વ્યાયામ શાળા, વંચનાલયો તથા અન્ય સ્થાપવી અને ચલાવવી....
આરોગ્ય જાળવણી માટે આરોગ્ય કેન્દ્રો ખોલવા, હોસ્પિટલ ચલાવવી તથા વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પો ગોઠવવા તેવી પ્રવૃતિઓ દ્વારા તેમજ ગરીબ લોકોના સ્વસ્થ્ય અંગેનું ધ્યાન રાખવું....
સમાજના યુવાનો અને યુવતીઓ દ્વારા રક્તદાન જેવી શિબિરો યોજવી. મહિલાઓમાં જાગૃતિ વધે, શિક્ષણનો ફેલાવો થાય, રોજગારી ની તકો વધે, સામાજિક સમાનતા આવે, મનોરંજન મળે....
ડાકોર જતાં પદયાત્રિઓ માટે ભોજન તથા નાસ્તા પાણી ની ખાસ વ્યવસ્યા કરેલ છે. તો લાભ લેવા વિનંતી.